ગૌરવ / દુબઈના રોયલ ફેમિલી માટે માંડવીમાં બનશે શાહી વહાણ, આવી હશે વિશેષતાઓ

Gujarat kutch Mandvi family received orders to build a ship from dubai

કચ્છની હાથ બનાવટની કારીગરીનો ફરી એકવાર વિશ્વમાં ડંકો વાગ્યો છે વહાણવટા માટે પ્રખ્યાત માંડવીમાં દુબઇના રાજ પરિવાર માટે રૂ.સાત કરોડના ખર્ચે માંડવીના ઇતિહાસમાં સૌથી લાબું 207 ફૂટના દેશી વહાણનું નિર્માણ થઈ રહ્યું છે પાંચ પેઢીનો વારસો ધરાવતા કારીગરને વહાણ બનાવવાનો કોન્ટ્રાકટ મળ્યો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ