દારૂકાંડ / કડી પોલીસ સ્ટેશનના દારૂકાંડમાં 9 પોલીસકર્મી સામે તપાસના આદેશ, 1000 લોકોએ PM મોદીની ટ્વીટરથી માંગી મદદ

Gujarat kadi police alcohol scam inquiry start today

મહેસાણાના કડી પોલીસ સ્ટેશનના દારૂકાંડ મામલે વિવાદ વધી રહ્યો છે જો કે 9 પોલીસકર્મી સામે ફરિયાદ મામલે તપાસ કરવાની શરૂઆત થઈ ગઈ છે. આ મામલે કડીના આગેવાનો 2 હજારથી વધુ લોકોએ પીએમ મોદીએ ટ્વિટ કરીને તપાસની માગ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ