એલર્ટ / મહીસાગર નદીએ ભયજનક સપાટી વટાવીઃ 43 ગામોને એલર્ટ અપાયા

Gujarat kadana dam mahisagar river water level increase villages high alert

કડાણા ડેમ માં થી મહીસાગર માં પાણી છોડતા મહી ખરેખર સાગર બની ગઈ છે.  ગંભીરા અને કોઠીયાખાડ ની 500 એકર જમીન પર મહી ના પાણી ફરીવડ્યા છે જેને કારણે 6.50 કરોડ નું નુકશાન થયુ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ