કૌભાંડ / જૂનાગઢમાં તુવેરકાંડ: ઉત્પાદન કરતા વધારે ખરીદી કેમની થઈ? કોની રહેમ નજર છે અધિકારીઓ ઉપર?

Gujarat junagadh tuver kand, scam in yard

ગુજરાતમાં પાકેલી તુવેર કરતા ટેકાના ભાવથી ખરીદાયેલી તુવેર 15 ગણી વધારે છે. આ કૌભાંડ કોની રહેમ નજર હેઠલ આચરવામાં આવ્યુ હશે? કેશોદ, જૂનાગઢ, વિસાવદર, માણાવદર એમ ચારેય કેન્દ્ર પર કૌભાંડ આચરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાંથી વધારેમાં વધારે 6255 કવીંટલ તુવેર ખરીદવા પાત્ર હતી તો તેની સામે 15 ગણી ખરીદી થઈ ગઈ  તેમ છતાં કોઈના ધ્યાનમાં કેમ ન આવ્યું?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ