કૌભાંડ / કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરોની મિલિભગતઃ જૂનાગઢમાં વાહન ભાડે રાખવાનો ખર્ચ વાહન ખરીદી જેટલો

gujarat Junagadh Municipal corporation scandal in rental vehicle

જૂનાગઢમાં મનપાનું વાહન ભાડે રાખવાનું કૌભાંડ સામે આવ્યુ છે. મનપા બજાર કિંમત કરતા વધુ કિંમત આપીને મનપામાં વાહનો ભાડે રાખવામાં આવે છે આ વાહનો જેટલા રૂપિયામાં ભાડે રાખવામાં આવે છે તેટલા રૂપિયામાં તો નવા ખરીદી શકાય. પણ હંમેશા વાહનો ભાડાપટ્ટાથી લઈને મનપાની તીજોરીમાં પડેલા જનતાના નાણાની કોન્ટ્રાક્ટર અને મનપાના અધિકારીઓ જયાફત ઉડાવે છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ