બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : જૂનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયરના પતિની લુખ્ખાગીરી, બાઈક અથડાવવા બાબતે કરી મારામારી

દાદાગીરી / VIDEO : જૂનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયરના પતિની લુખ્ખાગીરી, બાઈક અથડાવવા બાબતે કરી મારામારી

Last Updated: 05:49 PM, 17 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયરના પતિની લુખ્ખાગીરીનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તેઓએ શહેરના મુ્ખ્ય માર્ગે જાહેરમાં મારામારી કરી હતી.

રાજ્યમાં પોલીસની કોઇને બીક રહી ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં આવી એક ઘટના સામે આવી છે. જેમાં પૂર્વ ડેપ્યુટી મેયરના પતિની લુખ્ખાગીરીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ એમ જી રોડ ઉપર જાહેરમાં મારામારી કરતા નજરે જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ ભરત પરમારની બાઈક અથડાવવા બાબતે મારામારી થઇ હતી.

બાઇક અથડાવવા બાબતે યુવકને ભરત પરમારે હથોડી વડે માર માર્યો હતો. જોકે આસપાસના લોકો ભેગા થઇને ભરતભાઇને શાંત પાડ્યા હતા. જેના કારણે મામલો શાંત પડ્યો હતો. ત્યારે જાહેરમાં લુખ્ખાગીરીનો વીડિયો વાયરલ થયો હતો.

આ પણ વાંચો: ફરીથી વિવાદમાં અમદાવાદની LG હોસ્પિટલ, દર્દીઓને હાલાકી પડતા વિપક્ષ મેદાને

સમગ્ર ઘટનાને લઇ જૂનાગઢવાસીઓમાં વિવિધ ચર્ચાઓ જાગી હતી. જેમાં પૂર્વ કોર્પોરેટરના પતિ સામે પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તેવી વાતો સાંભળવા મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh incident viral video Junagadh news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ