નિર્ણય / વાહનોના ફિટનેસને લઈને સરકારનો મોટો નિર્ણય, આ કામ કરનારું ગુજરાત પહેલું રાજ્ય 

Gujarat is the first state to make this a big decision

રાજ્યના 33 જિલ્લાઓમાં PPP ધોરણે ફીટનેસ સેન્ટર શરૂ કરાશે તેમજ એક જ મહિનામાં ટેન્ડરીંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ