કૌભાંડ / CM રૂપાણીના શહેરમાં ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ: 4800ના ઈન્જેક્શન રૂા.20000માં વેચાતા હતા

gujarat injection scam in rajkot crime branch caught them

cm રૂપાણીના રાજકોટ શહેરમાં ઈન્જેક્શની કાળાબજારી મામલે મોટો પર્દાફાશ થયો છે. 4800ના ઈન્જેક્શન રૂા. 20000માં વેચાતા હતા ત્યારે ક્રાઈમબ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ