વિશેષ / ગુજરાત ગૌરવ દિવસ: દેશના વિકાસમાં ગુજરાતનો ફાળો ચોંકાવનારો

gujarat industry and business contribution on gujarat gaurav divas

ગુજરાત ગૌરવ દિવસની તમામ ગુજરાતીઓને શુભેચ્છા. આજરોજ 1લી મેના દિવસે ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1960માં મુંબઇના મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું. આ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો. આમ 1મેની આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ