નમસ્તે ટ્રમ્પ / ગુજરાતના ઉદ્યોગપતિઓ પણ લેશે કાર્યક્રમમાં ભાગ, વડોદરાના 600 જણને મળી મંજૂરી

gujarat industrialist participate in Namaste trump at ahmedabad

અમદાવાદમાં 24મી ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે ત્યારે ગુજરાતમાંથી પણ ઘણા ઉદ્યોગપતીઓનો આમંત્રણ આપવાનું છે. 2000થી વધુ ઉદ્યોગપતીઓને આ કાર્યક્રમમાં એ આશાએ આવવાના છે કે, ટ્રમ્પના અમદાવાદ આવવાથી ઉદ્યોગની નવી ક્ષીતિજ ખુલશે. જો કે આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે, હું ભારત અને અમેરિકા વચ્ચે કોઈ ટ્રેડ ડિલ નહીં થાય.

બ્રેકિંગ ન્યૂઝ