માવઠું / ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર: આ વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat imd light Rainfall forecast South gujarat

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. 18-19 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા હળવો વરસાદ વરસી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ