એવોર્ડ / આજે ગુજરાતી સિનેજગતનો સૌથી મોટો ઍવોર્ડ GIFA 2019 અમદાવાદમાં, આ ફિલ્મને મળ્યાં 21 નોમિનેશન્સ

Gujarat Iconic Film Awards GIFA 2019 Ahmedabad 25 december

આજે ગુજરાતી સિનેજગતનો સૌથી મોટો ઍવોર્ડ GIFA 2019 અમદાવાદના આંગણે યોજાવા જઇ રહ્યો છે. ગત ૫ ડિસેમ્બરના રોજ Nestle MunchNuts GIFA ૨૦૧૯ ના નોમીનેશન્સ એનાઉન્સમેન્ટ તથા આ વર્ષની જીફાની ફિલ્મોના નિર્માતાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ થયો. હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા આયોજિત ભવ્યાતિભવ્ય GIFA ૨૦૧૯ (ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ) થવા જઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ