અમદાવાદ / ના હોય! પતિએ પત્નીને લીપ કિસ કરવાના બહાને જીભ કાપી નાંખી, પછી થયું કંઈક આવું..

Gujarat husband cute wife tongue and Absconding in ahmedabad vejalpur

અમદાવાદના એક અજીબ ઘટના ઘટી હતી. એક પતિએ તેની પત્નીને લીપલોક કરવાને બહાને જીભ કાપી નાંખી હતી અને ઉપરથી તેને ઘરમા પૂરીને નાસી ગયો હતો. ઘટનાને પગલે હાલ તો સૌમાં કૌતુક જાગ્યુ છે કે પતિએ આવુ શું કામ કર્યુ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ