વિરોધ / હાઉસિંગ બોર્ડના મકાનો ફ્રી લીઝ હોલ્ડ કરવા માટે 40 ટકા જંત્રી હતી જે હવે અધધધ... ડબલ કરાઇ

gujarat Housing board houses free lease charge doubles

વર્ષ 2016 પહેલાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને હવે ફ્રી લીઝ કરવા હોય તો બે ગણી જંત્રી ચૂકેવવાના આદેશે લોકોમાં વિરોધનું વાતાવરણ ઉભું કર્યું છે ગુજરાત હાઉસિંગ બોર્ડે બજાર કિંમત વસૂલ કરીને મકાનની ફાળવણી કરી દીધા બાદ જે તે મકાનમાં કોઇ ફેરફાર કરવા હોય તો તેની પૂર્વ મંજૂરી કે એનઓસીની જરૂર આ પહેલા રહેતી ન હતી, પરંતુ 2016થી બોર્ડ મનસ્વી નિર્ણય કરી ફરજિયાત એનઓસી લેવાનો નિયમ બનાવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ