Gujarat Hospitals Cheated Patients For Money analysis with isudan gadhvi
એનાલિસીસ /
સરકાર ક્યારે દૂર કરશે દર્દીઓનું આ દર્દ?
Team VTV08:17 PM, 10 Oct 19
| Updated: 09:03 PM, 10 Oct 19
ગરીબો દર્દીઓ સારી સારવારથી વંચિત ન રહી જાય એ માટે સરકારે મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી. પરંતુ ગરીબોના દુર્ભાગ્ય કે આ યોજનાનો લાભ આપવાં પ્રાઈવેટ હોસ્પિટલો તૈયાર નથી. હજુ કાલે જ પાટીદારોના 500 કરોડના દાનમાંથી જ બનેલી સુરતની કિરણ હોસ્પિટલમાં આ કાર્ડ ન ચાલવા અંગે વિવાદ થયો હતો. અને એવી અનેક હોસ્પિટલોમાં વિવાદ થાય છે.