ગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મહત્વની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા LRD દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષાઓમાં 20 ટકા વેઈટીંગ લીસ્ટ બનાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી વય મર્યાદા તેમજ બીજી રીતે રહી જતા યુવાનોને ફાયદો થશે. બીજી તરફ LRD મુદ્દે જ પોરબંદર સોરઠીયા રબારી સમાજ દ્વારા આમરણાંત ઉપવાસ આદરવામાં આવ્યા છે. LRD પરીક્ષામા 100 થી વધુ વિદ્યાર્થી મેરિટમા ન આવતા ઉપવાસ આદર્યા છે. તો બિન સચિવાલય મુદ્દે સરકાર હવે ટસની મસ થવા તૈયાર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ