કોલ્ડવેવ / હવામાન વિભાગની આગાહીઃ ગુજરાતમાં આગામી 72 કલાક હાડ થીજવતી ઠંડી પડશે

gujarat hit coldwave weather forecast

ગુજરાતમાં હાલ ઠંડીને લઇને ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભયંકર ઠંડી જોવા મળી છે. ઉત્તર ગુજરાતનું તાપમાન 8 ડિગ્રી કરતા નીચે નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયા ખાતે 4 ડિગ્રી નોંધાયું છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 72 કલાક હાડ થીજવતી ઠંડી પડે તેવી સંભાવના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ