અનરાધાર / મેઘાનો કહેર! ડેડીયાપાડામાં આભ ફાટ્યું: 12 કલાકમાં 21.5 ઇંચ ખાબક્યો, રાજ્યમાં 245 તાલુકાઓમાં વરસાદ

Gujarat highest rainfall 21.5 inches in Dadiapada monsoon 2022

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં મેઘો ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલી બાદ હવે 21.5 ઈંચ વરસાદથી ડેડિયાપાડા પાણી-પાણી થઇ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ