આત્મહત્યા / લૉકડાઉન બાદ આપઘાતના સૌથી વધુ બનાવો, 15 દિવસમાં 25થી વધુ લોકોએ જીવન ટુંકાવ્યું

Gujarat highest number of suicides lockdown rajkot

કોરોના સંકટના કારણે દેશમાં લૉકડાઉનની સ્થિતિ ચાલી રહી છે, જોકે ધીરે ધીરે કેટલાક ક્ષેત્રોમાં અનલૉક થઇ રહ્યું છે. જોકે લૉકડાઉન દરમિયાન ધંધા રોજગારના અનેક ગણિતો ખોટા પડી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. હાલમાં માલની અછત, કાળા કારોબારને લઇને વધુ ભાવ, બલ્ક બાઈંગનો ડર, મેન પાવરની અછત વગેરે જેવા અનેક મુદ્દાઓ ધંધાઓને અસર પહોંચાડી રહ્યા છે. આવા સંજોગોમાં લૉકડાઉન બાદ રાજ્યમાં સૌથી વધુ આપઘાતના બનાવો સામે આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ