કોરોનાનું સંક્રમણ / ગુજરાત હાઇકોર્ટના 3 જ્જ કોરોના પોઝિટિવઃ ફિઝિકલ કોર્ટ શરૂ થવા પર અસમંજસ

gujarat highcourt three judge corona positive

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં ફરી કોરોનાનો પગપેસારો થયો છે. હાઇકોર્ટના ત્રણ જ્જ કોરોના પોઝિટિવ આવ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ