આદેશ / મોટો નિર્ણયઃ ગુજરાત હાઈકોર્ટે સરકારનો સ્કૂલ ફી માફીનો પરિપત્ર રદ્દ કરી દીધો, કહ્યું- સ્કુલ ન ખુલે ત્યાં સુધી આ ફી નહીં લઇ શકાય

gujarat highcourt government circular private schools fees online classes

ઓનલાઈન શિક્ષણ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઈકોર્ટે જૂના પરિપત્રને રદ્દ કરીને રાજ્ય સરકારને નવો પરિપત્ર બહાર પાડવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, સંચાલકો-વાલીઓના હિતનુ ધ્યાન રાખવામાં આવે. સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહિ લઇ શકે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x