ગુજરાત / દિવાળી વેકેશન બાદ આ તારીખથી શરૂ કરાશે ફિઝિકલ હાઇકોર્ટ, જો કે પહેલા કરાશે આ કાર્યવાહી

gujarat highcourt diwali vacation coronavirus

ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યની હાઇકોર્ટમાં આજથી એટલે કે 11 નવેમ્બરથી દિવાળી વેકેશન પડી ગયું છે. આ વેકેશન 22મી નવેમ્બરે પુરુ થશે. જો કે ત્યારબાદ 23 નવેમ્બરના રોજ થી ફિઝિકલ કોર્ટ શરૂ કરવાનો હાઇકોર્ટે નિર્ણય લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ