ગાંધીનગર / ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણીને રાજ્યપાલે લેવડાવ્યા શપથ, CM પણ હતા હાજર

Gujarat High Court's first woman Chief Justice Soniaben Gokani administered oath by Governor, CM was also present

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે કુમારી સોનિયાબેન ગિરિધર ગોકાણીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ