નિર્ણય / અલ્પેશનું ધારાસભ્ય પદ રદ્ કરવાની અરજી પર HCનો આવ્યો ચુકાદો

Gujarat High Court verdict on Congress's plea against MLA Alpesh Thakor

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની અરજી મામલે હાઇકોર્ટ ચુકાદો આપ્યો છે. બંને પક્ષોની રજૂઆતો બાદ હાઈકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ