ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ફટકાર / 6000 લોકો ભેગાં થયાં ત્યારે સરકાર શું કરી રહી હતી, જવાબ આપો : હાઈકોર્ટે સરકારને ઝાટકી

gujarat high court tapi kanti gamit marriage

ગુજરાતમાં હાલ કોરોનાકાળ દરમિયા રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં 200 લોકોને છૂટ આપી છે ત્યારે ગઇકાલે તાપી ખાતે ભાજપના પૂર્વ મંત્રીની પૌત્રીની સગાઇમાં કોરોના ગાઇડલાઇનના લીરેલીરા ઉડેલા જોવા મળ્યાં હતા. જો કે ગુજરાત હાઇકોર્ટે આ ઘટનાને સુઓમોટો તરીકે લીધી અને રાજ્ય સરકારને આ મામલે ફટકાર કરતા જણાવ્યું 6 હજાર લોકો એકઠા થયા ત્યારે તમે શું કરતા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ