ઉધડો / ગુજ. હાઈકોર્ટે સરકાર અને AMCને ઝાટકી, કહ્યું સંપૂર્ણ સિસ્ટમ નિષ્ફળ, આ હકીકત છે તમારા ખુલાસાની જરૂર નહીં

Gujarat high court suomoto case : court asks quastions to amc and gujarat government

ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે આજે AMC અને રાજ્ય સરકારને ફરી તતડાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ