હુકમથી / ગુજરાત હાઈકોર્ટને લઈને મોટા સમાચાર, હવે આ ચેનલ પર જોવા મળશે વિગતો

Gujarat High Court Start Official Telegram Channel

ગુજરાત હાઈકોર્ટે પણ હવે એક સ્માર્ટ પગલુ લીધુ છે. હવે ઓનલાઈન કેસની વિગતો, વકિલોની વિગતો જોવા માટે એક OTT પ્લેટફોર્મ શરૂ કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ