ચુકાદો / હાઈકોર્ટે ફટકારી યતિન ઓઝાને અનોખી સજા, કહ્યું 60 દિવસ ફરજિયાત કોર્ટમાં આવો, બેસો અને...

Gujarat high court sentenced yatin ojha ahmedabad

હાઈકોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ યતિન ઓઝાને અલગ પ્રકારની સજા કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે યતિન ઓઝાને 60 દિવસ સુધી હાઈકોર્ટમાં બેસવાની સજા સંભળાવી છે. મહત્વનું છે કે, યતિન ઓઝાએ હાઈકોર્ટમાં ભ્રષ્ટાચારનો દાવો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ