BIG NEWS / ગુજરાતના શાળા સંચાલકોને મોટી રાહત, સ્કૂલોને ભૂલથી પણ ફાળવેલી સરકારી ગ્રાન્ટ રિકવર ન કરવા હાઇકોર્ટનો હુકમ

gujarat High court says govt not to recover govt grants allotted to schools

ગુજરાત રાજ્યના શાળા સંચાલકોને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોટી રાહત. કોર્ટે સ્કૂલોમાં અપાતી સરકારી ગ્રાન્ટને રિકવર ન કરવા હુકમ કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ