રાહત / GST કરદાતાઓને ગુજરાત હાઈકોર્ટની રાહત: રિટર્ન ભરવામાં ભૂલ હશે તો પણ ક્રેડિટ બ્લૉક નહીં થાય 

Gujarat High Court relief to GST taxpayers,Credit will not be blocked even if there is error in filing return

GST કરદાતાને રાહત આપતાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે GSTના અધિકારીઓને ટકોર કરતાં જણાવ્યું કે, કરદાતાની ભૂલ હોય તો પણ ITC રિફંડ પરત મળવાપાત્ર છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ