સોગંદનામું / 750 હોટેલ-રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC નથી, 700 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ગેરહાજર: ફાયર સેફ્ટી

Gujarat high court pela on fire safety 750 hotel restaurant not fire NOC 700 hospital not fire safety in their campus

હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી અંગે થયેલી અરજીના મામલે આજે હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી હાથ ધરાઇ હતી. હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીનો અમલ ન થતું હોવાની અરજી કરાઇ હતી. કોર્ટે આ મુદ્દે સરકારને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. જેમાં ચોંકાવનારા ખુસાસા સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ