વિવાદ / સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ પર પ્રવાસન પ્રોજેક્ટ રોકવાનો હાઇકોર્ટે કર્યો આદેશ, શું છે કારણ?

Gujarat High Court orders stay on tourism project of Statue of Unity site

વિશ્વની સૌથી 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમા જોવા માટે પ્રવાસીઓનો ધસારો યથાવત છે. ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાઇટને લઇને વિવાદ પણ યથાવત્ છે.  આ પ્રતિમા શરૂઆતથી જ વિવાદમાં રહી છે. ત્યારે તેમાનો એક જમીન વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. જેને લઇને હાઇકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ