કોરોના વાયરસ / હાઈકોર્ટે સરકારની ફરી ઝાટકણી કાઢી, કહ્યું જૂની હોય કે નવી કોરોના સેન્ટર માટે આ 2 હૉસ્પિટલને પણ તૈયાર કરો

Gujarat high court orders Govt UN mehta vs hospitals ahmedabad coronavirus treatment

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કોરોનાની સારવાર મુદ્દે ફરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું જૂની હોય કે નવી કોરોના સેન્ટર માટે કોરોના સેન્ટર તૈયાર કરો. યુ.એન. મહેતા હોસ્પિટલના નવા બિલ્ડિંગનો ઉપયોગ કરી શકાય છે. જૂની વી.એસ. હોસ્પિટલને સુવિધાયુક્ત બનાવી તેનો ઉપોયગ કરી શકાય. આ સિવાય નગરી આંખની હોસ્પિટલનો પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ શક્ય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ