BIG NEWS / સાંજ સુધીમાં રખડતા પશુને લઇ ગુજરાત સરકાર પગલાં લે નહીં તો...., ગુજરાત હાઇકોર્ટનો સરકારને આદેશ

gujarat high court orders government to take immediate action against stray animals

ગુજરાત હાઇકોર્ટે રખડતા પશુને લઈ રાજ્ય સરકારને સાંજ સુધીમાં પગલાં લેવાનો આદેશ આપ્યો છે. નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો પડશે તેવું આકરું વલણ દાખવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ