લાલ 'નિ'શાન

આદેશ / GPSCએ લીધેલી PSI મોડ-2ની પરીક્ષાને લઇને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, સરકારને ઝટકો

Gujarat high court order re examine psi mod 2 exam paper

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી PSI મોડ-2ની પરીક્ષામાં કૌભાંડ થયું હોવાના આરોપ લાગ્યા હતા. જેને લઇને આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હવે આ મુદ્દે સરકારને હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે પરીક્ષાના પેપર ફરી તપાસવાનો આદેશ કર્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ