અમદાવાદ / સાબરમતીને પ્રદૂષિત કરતી કંપનીના માલિક-પરિવારોના નામ જાહેર કરો: ગુજરાત હાઈકોર્ટે AMCને તતડાવી`

Gujarat High Court on the issue of pollution of Sabarmati river

હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે સાબરમતીનું પાણી જોવાલાયક પણ નથી, હાઈકોર્ટે સાબરમતી નદીને પ્રદુષિત કરતા એકમો સામે લાલઆંખ કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ