નામંજૂર / 13 વર્ષની દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની અરજી ગુજરાત હાઇકોર્ટે નકારી

 Gujarat high court not give permission to abortion rape victim

ગુજરાત હાઇકોર્ટે 13 વર્ષની દુષ્કર્મ પીડીતા દ્વારા ગર્ભપાત કરવા માટે કરાયેલી અરજી નકારી દીધી છે. સગીરાને 26 સપ્તાહોનો ગર્ભ હોય SSG હોસ્પિટલના ડોક્ટર્સના રિપોર્ટના આધારે મંજૂરી ના આપવામાં આવી. 

બ્રેકિંગ ન્યૂઝ