કડક કાર્યવાહી / હાઈકોર્ટનો આદેશ : માસ્ક ન પહેરે તેને કરો આ સજા, સરકાર બહાર પાડી શકે જાહેરનામું

gujarat high court mask covid centre work

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાને લઇને પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે રાજ્યમાં હજુ પણ લોકો રોડ પર માસ્ક વગર ફરી રહ્યાં હોવાનું જોવા મળે છે. ત્યારે માસ્ક ન પહેરનારા લોકોને હવે ફરજિયાત કોમ્યુનિટિ સર્વિસ આપવી પડશે. હાઇકોર્ટે સરકારને જાહેરનામું બહાર પાડી માસ્ક ન પહેરનારને ફરજિયાત કોવિડ સેન્ટરમાં કામ કરવા અંગે જણાવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ