મોટો આદેશ / ભરણપોષણના કેસ મામલે ગુજરાત હાઈકોર્ટ એકશનમાં, દુબઈમાં રહેતા પતિને પણ કસ્ટડીમાં લેવા આપ્યા આદેશ

Gujarat High Court issues major order in alimony case

ભરણપોષણના કેસ મામલે ગુજરાત હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. જેમા દુબઈમાં રહેતા પતિને કસ્ટડીમાં લેવા માટે હાઈકોર્ટે ઈન્ડિયન એમ્બસીને આદેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ