ચુકાદો / બાળક સાથે કુકર્મ કરનાર આરોપીને ફાંસીની સજા હાઇકોર્ટે રાખી યથાવત

gujarat-high-court-issues-larger-verdict

ભરૂચમાં એપ્રિલ 2016માં બાળક પર કુકર્મ અને હત્યાના મામલે હાઈકોર્ટે પણ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. સેસન્સ કોર્ટે એપ્રિલ 2106માં ફટકારેલી સજાને હાઈકોર્ટે માન્ય રાખી છે. ઉલ્લેખનીય છે કે, 2016માં ભરૂચમાં ચાર વર્ષના બાળક સાથે આરોપીએ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ