પ્રદૂષણ માફિયા / સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલચોળ, AMC અને GPCBને આપ્યા કાર્યવાહીના આદેશ

Gujarat High Court in the matter of increasing pollution in Sabarmati river

દિવસેને દિવસે દૂષિત બનતી સાબરમતી નદી મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સાબરમતી નદીમાં ગેરકાયદે કનેક્શનથી પ્રદૂષણ ઠાલવતા હોવાથી HCએ AMC ને ગેરકાયદેસર કનેક્સ કાપવા હુકમ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ