કાર્યવાહી / મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટ એક્શનમાં, OREVA ગ્રુપના માલિકને નોટિસ ફટકારાઇ, જુઓ શું આપ્યો આદેશ

Gujarat High Court in action in Morbi bridge accident case

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલની મુશ્કેલીઓ વધી છે. ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને નોટિસ ફટકારીને આગામી મુદ્દતમાં રજૂ થવાનો આદેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ