વિશ્લેષણ / મહિલા અનામત: ગુજરાત હાઈકોર્ટે મજબૂત ઉદાહરણ સાથે સરકારને અમલીકરણનો આપ્યો આદેશ, સમજો સરળ ભાષામાં

gujarat high court important decision women reservation Circular 2018

રાજ્યમાં મહિલા અનામતની અમલવારી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગુજરાત જાહેર સેવા આયોગને નિર્દેશ કર્યા છે. મહિલા અનામતની જોગવાઇઓના પાલન માટે માર્ગદર્શિકા જાહેર કરી અને સીધી લીટીની અનામતની અમલવારી કરવા સમજણ આપી છે. ત્યારે તમે પણ 1-8-2018ના પરિપત્ર પર હાઈકોર્ટે શું કહ્યું? શું છે 2018નો ઠરાવ? બિનઅનામત વર્ગની શું હતી માગ? ભરતી પર અનામત વર્ગની શું હતી માગ? અને પરિપત્રના સુધારાને સરળ ભાષામાં સમજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ