ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ઐતિહાસિક / ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયું અનોખું મતદાન, ક્યાં રહેવું છે તેનો લેવાયો મત

Gujarat high court historical judgement on chandravati patan mehsana

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત એક અનોખું મતદાન યોજાયું કે જે નેતાઓને ચૂંટવા માટે નહીં પણ પોતાનાં ગામને યોગ્ય જિલ્લામાં ભેળવવા માટે. પાટણનું એક અનોખુ ગામ છે ચંદ્રાવતી. જ્યારે મહેસાણા અને પાટણ જિલ્લો અલગ અલગ થયા ત્યારે ચંદ્રાવતીને પાટણ જિલ્લામાં સામેલ કરાયું હતું. હાલ આ ગામ સિદ્ધપુર તાલુકામાં આવેલું છે જ્યાં જિલ્લો પાટણ અડે છે. પણ પાછળથી રેવન્યૂ વિભાગે તેને મહેસાણા જિલ્લામાં અને ઊંઝા તાલુકામાં ભેળવવાનું નક્કી કર્યુ હતું અને વિવાદ છેડાયો હતો. 823 ઘરનું આ ગામ 4,177ની વસતી ધરાવે છે. આ ગામમાં ઐતિહાસિક મતદાન યોજાયુ હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ