સવાલ / શિક્ષણમંત્રી ધારાસભ્યપદ રદ્દ થયું તો સુપ્રીમમાં દોડ્યાં હતા પરંતુ વિદ્યાર્થીઓ માટે નહીં, ઊભાં થયા સવાલો

 Gujarat high court hearing on online education why education minister can not go supreme

ગુજરાતમાં ઓનલાઈન એજ્યુકેશન અને ફી મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી જેમાં કોર્ટે શાળા સંચાલકોના પક્ષમાં આદેશ આપ્યાં હતા અને ગુજરાત સરકારના શાળાઓ ફી વસૂલી નહીં શકેના પરીપત્રને રદ્દ કર્યો હતો. આ મામલે કોંગ્રેસે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહને ઘેરતા જણાવ્યું હતુ કે, જ્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ થયું હતુ ત્યારે સુપ્રીમને સહારે ગયેલા શિક્ષણમંત્રી વિદ્યાર્થીઓ મામલે કેમ સુપ્રીમના દ્વારે નથી જતા?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ