હુકમથી / વાલી- વિદ્યાર્થીઓને ઝટકો: ગુજરાત હાઈકોર્ટે સરકારની સંપૂર્ણ ફી માફીની રજૂઆતને નકારી

gujarat high court hearing on online education and fees hc on school side

ગુજરાત હાઈકોર્ટમાં આજે ઓનલાઈન એજ્યુકેશન અને ફી માંફી અંગેની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર રદ્દ કર્યો છે અને શાળાઓને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવા આદેશ આપ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ