પેટાચૂંટણી / ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર યોજાવા જઈ રહેલી પેટા ચૂંટણીનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ

gujarat high court  gujarat assembly by poll election 2020 for 8 seat

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી રોકવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે ત્યારે તેની આગામી સુનાવણી 19મી તારીખે હાથ ધરાવાની છે. તેમાં નક્કી થશે કે ચુંટણી યોજાશે કે નહીં?

બ્રેકિંગ ન્યૂઝ