ગાંધીનગર / હાઇકોર્ટના ચુકાદા બાદ ગુજરાત સરકારે 1-8-18નો ઠરાવ રદ્દ કરીને બહાર પાડ્યો નવો GR

gujarat high court govt women reservation Circular 2018

હાઇકોર્ટના ચુકાદા બાદ ગુજરાત સરકારે 1-8-2018નો જુનો ઠરાવ સત્તાવાર રીતે રદ્દ કરીને નવો GR બહાર પાડ્યો છે. હવે ઓપન કેટેગરીમાં મેરિટના આધારે સમાવેશ થશે. અનામત કેટેગરીમાં અનામત સિવાય અન્ય કોઇને લાભ નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ