ફટકાર / HCએ કહ્યું, ટેસ્ટિંગમાં ગુજરાત કેમ પાછળ? આ જિલ્લાની કોરોનાની સ્થિતિને લઇને સરકારનો ઉધડો લીધો

Gujarat High Court government Corona testing Surat city

કોરોના ટેસ્ટિંગ મુદ્દે AMAની હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં કોરોનાનું ટેસ્ટિંગ ઓછું થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે ટેસ્ટિંગમાં ગુજરાત અન્ય રાજ્યો કરતા કેમ પાછળ છે? સરકાર નિષ્ણાંતોની સલાહ પ્રમાણે ટેસ્ટિંગ વધારે. સાથે જ હાઇકોર્ટે સુરત શહેરમાં કોરોનાની સ્થિતિને લઇ સરકારનો ઉધડો લીધો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x