ઝાટકણી / ગુજ. હાઈકોર્ટના આદેશની અવગણના કરવી સરકારી અધિકારીને ભારે પડી, જુઓ શું થઈ કાર્યવાહી

Gujarat High Court fines chief officer of Veraval municipality Rs 10,000

2019માં કરેલા હુકમનું પાલન ન થતા કોર્ટે વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફટકાર્યો દંડ, કડક શબ્દોમાં કહ્યું કોર્ટના આદેશમાં થશે અને કરીશું તેવુ કામ નહી ચાલે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ